Installation Completed

Your app has been installed successfully.

Please Note, that, from 01-09-2026 Onwards, mumbai.BhudevNetworkVivah.com Website Name is changed to mumbai.BhudevMatrimony.com     
Home Back Login Register
Back

37) 3 Major Benefits / 3 મુખ્ય લાભ : ભૂદેવ જીવનસાથી સંમેલન માં રૂબરૂ આવીને Participation કરવાનાં 3 મોટા અને મુખ્ય લાભ : ✔️ Latest Biodata Booklet : તમને સ્થળ ઉપર Latest Bhudev Biodata Booklet મળશે, જેમાં મોટી સંખ્યા માં દિકરા - દીકરીઓ ના બાયોડેટા જોવા


✔️ Latest Biodata Booklet : તમને સ્થળ ઉપર Latest Bhudev Biodata Booklet મળશે, જેમાં મોટી સંખ્યા માં દિકરા - દીકરીઓ ના બાયોડેટા જોવા મળશે. 

✔️ Parichay & Meetings : એક સાથે અનેક દિકરા - દીકરીઓ - નો રૂબરૂ Face-to-Face દેખાવ જોવા મળે અને તેમનો પરિચય (Intro) & Stage - Confidence જોવા મળે. આપણો પોતાનો Stage Confidence Develop થશે. સ્થળ ઉપર અનેક Meeting કરી શકાય છે. 

Personal Level ઉપર તમારે જાતે આટલા દિકરા - દીકરીઓ ની સાથે જો 20-25 Meeting કરવાની હોય તો તમારે કેટલી બધી મેહનત - Phone Calls - પેરેન્ટ્સ ને અનેક વિનંતિઓ - Travelling ખર્ચ થાય. કેટલો સમય આપવો પડે. જયારે, આપણા ભૂદેવ- જીવનસાથી- સંમેલન માં અમે આપણા બધાજ Website Premium Members - Candidates અને બીજા અનેક New Candidates ને Invite કરીયે છે. એટલે, તમારે, ઓછા ખર્ચે, ઓછી મેહનતે, વધુ માં વધુ Meetings નો અમૂલ્ય લાભ થાય. તો આવો લાભ કેમ ના લઈએ ?? 

✔️ Amazing Ambience & Experience : સ્થળ ઉપર સુંદર વાતાવરણ માં Morning Tea-Coffee, પારંપરીક દીપ-પ્રાગટ્ય, પછી અનેક દિકરા - દીકરીઓ નો Stage Intro & Confidence જોવાનો અને અલક - મલક નો રંગબેરંગી પરિચય, સાથે પેરેન્ટ્સ - વડીલો ના આશીર્વચન અને ઉપયોગી સલાહ સાથે સમૂહ બ્રહ્મ-ભોજન (Lunch) નો અમૂલ્ય આનંદ એવો અનેરો હોય છે કે જેનાથી, ઉમેદવારો ને વિવાહ માટે ખુબજ સારો Interest & ઉત્સાહ જાગે છે, અને પછી આ કાર્ય માં સફળતા જલ્દી મળે છે.

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now